Voter Mobile Link
સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ
ચૂંટણી કાર્ડ નંબર
નવો મોબાઇલ નંબર
Loksarthi Fee લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹200
Note : નવો મોબાઇલ નંબર ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવા માટે સાચો અને ચાલુ મોબાઇલ નંબર આપવો.
સહકાર બદલ આભાર.
અંદાજિત પ્રોસેસિંગ ટાઈમ
સમય: 10 થી 20 મિનિટ
મહત્વપૂર્ણ સૂચનાઓ
અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.
અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.
LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.
દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.
અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.
