ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ ઓર્ડર કરો
સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ
આધાર કાર્ડ
ધોરણ 10ની માર્કશીટ / હોલ ટિકિટની કૉપી
ધોરણ 12ની માર્કશીટ / હોલ ટિકિટની કૉપી
ઈમેલ ID / મોબાઇલ નંબર
Govt. Fee + Loksarthi Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹300
Note : ⚠️ અમે ખોટી સર્વિસ રિક્વેસ્ટ, ખોટા ડોક્યુમેન્ટ અથવા માત્ર ચેકિંગ માટે લેવામાં આવેલી સર્વિસ પર કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, બિનજરૂરી રિક્વેસ્ટ કરશો નહીં.
🙏 સહકાર બદલ આભાર.
અંદાજિત પ્રોસેસિંગ ટાઈમ
30 મિનિટથી 24 કલાકમાં એકનોલેજમેન્ટ
Note : Aplication submit થયા પછી સામાન્ય રીતે 25 થી 30 દિવસમાં Marksheet પોસ્ટ દ્વારા આપેલા Address પહોંચે છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
આપેલ સરનામું અને મોબાઇલ નંબર સચોટ લખવો જરૂરી છે.
Duplicate Marksheet માત્ર GSEB/GSHSEB Official Board દ્વારા જ આપવામાં આવશે.
અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.
અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.
LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.
દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.
અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.
