Farmer Card PVC

સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ

Aadhaar Card
Farmer Registry PDF

Loksarthi Fee
⚡ લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹300

Note : ⚠️ ખેડૂત કાર્ડ બનાવવા માટે રજિસ્ટ્રેશન પહેલેથી થઈ ગયું છે, તેવા ખેડૂતો જ ખેડૂત કાર્ડ બનાવડાવી શકે છે.

🙏 સહકાર બદલ આભાર.

15 થી 20 મિનિટ PDF મળી જશે.
ડિલિવરી: 5 થી 7 દિવસ.

અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.

અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.

અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.

LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.

દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.

અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.

Drop your file here or click here to upload You can upload up to 1 files.

Scroll to Top