ડ્રાઇવિંગ લાઇસન્સ PVC
સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર
જન્મ તારીખ
Loksarthi Fee લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹300
Note : ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી અને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી માટે જ છે. તેનો ઉપયોગ અસલ લાઇસન્સના વિકલ્પ તરીકે કયા સંજોગોમાં માન્ય છે, તે સંબંધિત RTOના નિયમો મુજબ નક્કી થાય છે.
સહકાર બદલ આભાર.
અંદાજિત પ્રોસેસિંગ ટાઈમ
10 મિનિટમાં PDF મળી જશે.
ડિલિવરી: 5 થી 7 દિવસ.
મહત્વપૂર્ણ સૂચનાઓ
અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.
અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.
LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.
દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.
અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.
