આધાર કાર્ડ એડ્રેસ અપડેટ

સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ

કુટુંબના સભ્યના આધાર પર સરનામું અપડેટ.

Aadhar card (નંબર લિંક હોવો ફરજિયાત)
સભ્યનું આધાર કાર્ડ (નંબર લિંક હોવો ફરજિયાત)

Govt. Fee + Loksarthi Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹200

Note : ⚠️ અમે ખોટી સર્વિસ રિક્વેસ્ટ, ખોટા ડોક્યુમેન્ટ અથવા માત્ર ચેકિંગ માટે લેવામાં આવેલી સર્વિસ પર કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, બિનજરૂરી રિક્વેસ્ટ કરશો નહીં.

🙏 સહકાર બદલ આભાર.

10 થી 12 કલાકમાં સરનામું અપડેટ

UIDAI ની સમયમર્યાદા:  10 થી 12 કલાક

અમે માત્ર UIDAI માં Address Update Request સબમિટ કરવાની સેવા પ્રદાન કરીએ છીએ. અરજી Approved / Rejected કરવાનો નિર્ણય સંપૂર્ણપણે UIDAI નો છે.

Drop your file here or click here to upload You can upload up to 1 files.
Drop your file here or click here to upload You can upload up to 1 files.
Scroll to Top