આધાર-પાન લિંક

સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ

આધાર કાર્ડ
પાન કાર્ડ 

Govt. Fee + Loksarthi Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹1200

Note : ⚠️ અમે ખોટી સર્વિસ રિક્વેસ્ટ, ખોટા ડોક્યુમેન્ટ અથવા માત્ર ચેકિંગ માટે લેવામાં આવેલી સર્વિસ પર કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, બિનજરૂરી રિક્વેસ્ટ કરશો નહીં.

🙏 સહકાર બદલ આભાર.

30 મિનિટથી 24 કલાકમાં એકનોલેજમેન્ટ
આધાર-PAN લિંક સ્ટેટસ અપડેટ: 3–4 દિવસ

Aadhar Card અને PAN Card માં નામ તથા જન્મ તારીખ એકસરખાં હોવા જોઈએ.

અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.

અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.

અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.

LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.

દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.

અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.

Drop your file here or click here to upload You can upload up to 1 files.
Drop your file here or click here to upload You can upload up to 1 files.
Scroll to Top