PF સંબંધિત તમામ સેવા
સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ્સ
UAN નંબર
લૉગિન પાસવર્ડ
આધાર કાર્ડ
પાન કાર્ડ
બેંક પાસબુક / કેન્સલ ચેક
મોબાઇલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક હોવો ફરજિયાત)
Loksarthi Processing Fee
UAN Status Check : ₹50
Note : ⚠️ PF ખાતાની વાસ્તવિક સ્થિતિ (KYC, Exit Date, Service History, Claim Eligibility, Member Details વગેરે) Status Check કર્યા પછી જ જાણી શકાય છે.
🙏 સહકાર બદલ આભાર.
ફી ડિટેલ્સ
UAN Allotment Activation : ₹200
UAN Activation : ₹150
Face Aunthotication : ₹100
UAN Number Find : ₹100
UAN Status Check : ₹50
Joint Declaration : ₹200
UAN Password Change / Reset : ₹50
KYC Documents Update (Aadhaar, PAN, Bank) : ₹200
E-Nomination Update : ₹200
Personal Details Correction : ₹150
Resign / Exit Date Update : ₹100
PF Transfer (Old to New Employer) : ₹150
PF Passbook Download : ₹50
PF Advance PF Claim Form 31 : ₹200
Full & Final PF Withdrawal Claim Form 19 : ₹500
Full & Final Pantion Withdrawal Claim Form 10C : ₹500
અંદાજિત પ્રોસેસિંગ ટાઈમ
30 મિનિટથી 24 કલાકમાં એકનોલેજમેન્ટ
EPFO દ્વારા અરજી મંજૂરીનો સમય: 3 થી 60 દિવસ
Support Duration : 1 Day
મહત્વપૂર્ણ સૂચનાઓ
Included services
UAN Allotment
UAN Activation
Face Aunthotication
UAN Number Find
UAN Status Check
Joint Declaration
UAN Password Change / Reset
KYC Documents Update (Aadhaar, PAN, Bank)
E-Nomination Update
Personal Details Correction
Resign / Exit Date Update
PF Transfer (Old to New Employer)
PF Passbook Download
Advance PF Claim (Form 31)
Full & Final PF Claim (Form 19/10C)
Aadhar Card સાથે Mobile no લિંક હોવો ફરજિયાત છે.
અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.
અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.
LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.
દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.
અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.
