NOC પોલીસ દાખલો

સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ

આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટો
મોબાઇલ નંબર / ઈમેલ ID
વ્યવસાય / NOC નો હેતુ
પોલીસ સ્ટેશનનું નામ / સરનામું

Loksarthi Processing Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹200

⚠️ NOC ની એકનોલેજમેન્ટ મળ્યા પછી આગળની પ્રક્રિયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

🙏 સહકાર બદલ આભાર.

30 મિનિટથી 24 કલાકમાં એકનોલેજમેન્ટ

Note :  NOC ની Acknowledgement મળ્યા પછી આગળની પ્રક્રિયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

અગાઉ કોઈ ગુનાહિત કેસ હોય તો NOC નકારી શકાય

પોલીસ ચકાસણી માટેની પ્રક્રિયા દરમ્યાન જ્યાં તમારું સરનામું છે, તે વિસ્તારનું પોલીસ સ્ટેશન જ ચકાસણી અને NOC અથવા PCC આપી શકે છે.

અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.

અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.

અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.

LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.

દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.

અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.

Drop your file here or click here to upload You can upload up to 1 files.
Drop your file here or click here to upload You can upload up to 1 files.
Drop your file here or click here to upload You can upload up to 1 files.
Scroll to Top