PVC કાર્ડ ઓર્ડર કરો

સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ

કાર્ડ PDF
એડ્રેસ

Loksarthi Processing Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹150

Note : ⚠️ અમે ખોટી સર્વિસ રિક્વેસ્ટ, ખોટા ડોક્યુમેન્ટ અથવા માત્ર ચેકિંગ માટે લેવામાં આવેલી સર્વિસ પર કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, બિનજરૂરી રિક્વેસ્ટ કરશો નહીં.

🙏 સહકાર બદલ આભાર.

3-5 કાર્યદિવસમાં ડિલિવરી (સ્થાનિક હો તો ઝડપી)
India Post / Courier દ્વારા ટ્રેકિંગ સાથે મોકલાશે
Home Delivery ઉપલબ્ધ

3-5 કાર્યદિવસમાં ડિલિવરી (સ્થાનિક હો તો ઝડપી)

India Post / Courier દ્વારા ટ્રેકિંગ સાથે મોકલાશે

Home Delivery ઉપલબ્ધ

અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.

અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.

અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.

LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.

દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.

અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.

Drop your file here or click here to upload You can upload up to 1 files.
Scroll to Top