નાના-મોટા ધંધા/વ્યવસાય માટે ઉદ્યમ સર્ટિફિકેટ
સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ્સ અને ફી ડિટેલ્સ
આધાર કાર્ડ
PAN કાર્ડ
બેંક પાસબુક / કેન્સલ ચેક
મોબાઇલ નંબર
Email ID
Loksarthi Processing Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹300
Note : ⚠️ અમે ખોટી સર્વિસ રિક્વેસ્ટ, ખોટા ડોક્યુમેન્ટ અથવા માત્ર ચેકિંગ માટે લેવામાં આવેલી સર્વિસ પર કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, બિનજરૂરી રિક્વેસ્ટ કરશો નહીં.
🙏 સહકાર બદલ આભાર.
અંદાજિત પ્રોસેસિંગ ટાઈમ
30 મિનિટથી 24 કલાકમાં એકનોલેજમેન્ટ
ઉદ્યમ સર્ટિફિકેટ PDF ડિલિવરી: 30 મિનિટથી 24 કલાક
મહત્વપૂર્ણ સૂચનાઓ
અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
આધાર કાર્ડ અને PAN કાર્ડની વિગતો સરકારી રેકોર્ડ મુજબ સાચી અને એકસરખી હોવી જરૂરી છે.
અરજીની પ્રક્રિયા આધાર/PAN ચકાસણી અને પોર્ટલની ઉપલબ્ધતા મુજબ પૂર્ણ થાય છે.
અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.
અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.
LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.
દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.
અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.
