પાસપોર્ટ સેવા
સર્વિસ સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ્સ
આધાર કાર્ડ
PAN કાર્ડ
સ્કૂલ LC
ધોરણ 10ની માર્કશીટ
Loksarthi Processing Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹500
Note : ⚠️ અમે ખોટી સર્વિસ રિક્વેસ્ટ, ખોટા ડોક્યુમેન્ટ અથવા માત્ર ચેકિંગ માટે લેવામાં આવેલી સર્વિસ પર કોઈપણ પ્રકારનું કામ કરતા નથી, બિનજરૂરી રિક્વેસ્ટ કરશો નહીં.
🙏 સહકાર બદલ આભાર.
ફી ડિટેલ્સ
Loksarthi Processing Fee
લોકસારથી પ્રોસેસિંગ ફી : ₹500
36 Page Normal : ₹3000
60 Page Normal : ₹4000
36 Page Tatkaal : ₹5500
60 Page Tatkaal : ₹6500
Less Than 15 Years Normal : ₹2300
Less Than 15 Years Tatkaal : ₹4800
અંદાજિત પ્રોસેસિંગ ટાઈમ
30 મિનિટથી 24 કલાકમાં એકનોલેજમેન્ટ
Note :
Normal Passport : અંદાજે 20 થી 25 કાર્યકારી દિવસ (Passport Officeની પ્રક્રિયા મુજબ સમય બદલાઈ શકે છે.)
Tatkaal Passport : અંદાજે 10 કાર્યકારી દિવસ (દસ્તાવેજોની ચકાસણી અને Passport Office ની પ્રક્રિયા મુજબ સમય બદલાઈ શકે છે.)
મહત્વપૂર્ણ સૂચનાઓ
દસ્તાવેજો સાચા અને માન્ય હોવા ફરજિયાત છે
પોલીસ વેરિફિકેશન ફરજિયાત છે
Passport Seva Kendra ખાતે Original Documents સાથે હાજર રહેવું ફરજિયાત છે.
આખરી પ્રક્રિયા અને પાસપોર્ટ જારી કરવા માટે સરકારી વેબસાઈટ/PSK/MOFAs જવાબદાર હોય છે
અપલોડ કરેલા તમામ દસ્તાવેજો સ્પષ્ટ (Clear) અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
અરજી સબમિટ થયા પછી Refund, Replace અથવા કોઈપણ પ્રકારનો Correction શક્ય રહેશે નહીં.
અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજોની સંપૂર્ણ ખાતરી કરી લેવી.
LOKSARTHI ટીમ માત્ર અરજી સબમિટ કરવાની પ્રક્રિયા કરે છે.
દસ્તાવેજોની Verification, માહિતીની ચોકસાઈ અને યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત User ની રહેશે.
અપૂર્ણ, ખોટા અથવા અસ્પષ્ટ દસ્તાવેજોના કારણે અરજી રદ થાય, વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તેની જવાબદારી LOKSARTHI ટીમની રહેશે નહીં.
